હિસાબના દિવસે (ન્યાયના દિવસે) ત્રાજવામાં સૌથી વજનદાર વસ્તું તમારૂં “સદવર્તન” હશે. (હદીસ બોધ)
બોધ વચન
ગઈકાલે તમે કયાં હતા તે મહત્ત્વનું નથી. આજે તમે કયાં છો તે પણ મહત્ત્વનું નથી, પણ આવતીકાલે તમે કયાં જવા માગો છો તે જ અતિમહત્ત્વનું છે. - સ્વામી વિવેકાનંદ
આજની આરસી
૩ ડિસેમ્બર બુધવાર ૨૦૨૫
૧૧ જમાદિલ આખર હિજરી ૧૪૪૭ માગશર સુદ તેરસ સંવત ૨૦૮૨
સુબ્હ સાદિક ૫-૪૧
ખત્મે ઝવાલ ૧૨-૨૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩
Gujarat Today
Leave A Reply